મારી શાળા

શ્રી ધનાળા પે સે શાળા

અમારી શાળા પ્રવુતીની આસેરી ઝલક 

૧૫ મી ઓગષ્ટ કાર્યક્રમમા ભાગ લીધેલ બાળકો ને પ્રોહત્સાન માટે ઈનામ વીતરણકાર્યક્રમ 

શાળા રમતોત્સવ ૨૦૧૧ 

બાળ મેળો ૨૦૧૧ 

 અક્ષય પાત્ર 

 

1 ટિપ્પણી:

  1. આજ રોજ નેટ ઉપર સરકારી પ્રાથમીક શાળાઓના બ્લોગની મુલાકાત લીધેલ.

    શાળાનો ઈતીહાસ, શીક્ષકોની માહીતી, વીધ્યાર્થીઓની વીવીધ પ્રવૃતીઓ, ફોટાઓ, વગેરે જોયા.
    મુલાકાત લીધેલ બધા શાળાઓના બ્લોગ ઉપર આ કોમેન્ટ લખેલ છે.

    યુનીકોડ અને ઉંઝા જોડણીમાં આ ગુજરાતી લખાંણ ગમભન નામના નેટ પાટીયા ઉપર કરી કટીંગ પેસ્ટીંગ કરેલ છે.

    મારું નામ વીકે વોરા છે. ડુમરાની બાજુમાં નારાણપર મારું ગામ છે અને ગામની પ્રાથમીક શાળામાં છ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે.

    આઝાદી પહેલાં ગામમાં પ્રાથમીક શાળા હતી અને દેશ સ્વતંત્ર થયા પછી કચ્છ રાજ્ય અને પછી મુંબઈ રાજ્યની બીન સરકારી ખાનગી શાળા ગામમાં હતી.

    સાતમું ધોરણ કચ્છ જીલ્લાના અબડાસા તાલુકામાં ગામ ડુમરામાં સરકારી પ્રાથમીક શાળામાંથી એપ્રીલ ૧૯૬૩માં પાસ કરેલ છે.

    ૧૯૬૨માં ગુજરાત અને મહારાષ્ટ્ર બે અલગ રાજ્ય થતાં મારી શાળા ગુજરાત રાજ્યમાં આવી.

    ડુમરા સરકારી હાઈસ્કુલમાંથી ૧૧મી પાસ કરી પછીનો અભ્યાસ મુંબઈમાં કરેલ છે.

    ગુગલના બ્લોગ ઉપર ઘણાં સમયથી ખાતું છે અને ફેસ બુક ઉપર પણ ખાતું છે.

    મારા બ્લોગનું સરનામું http://vkvora2001.blogspot.in/ છે.

    જવાબ આપોકાઢી નાખો